પ્રકાશન

  પહેલું વર્ષ ૨૦૦૫ 

નીચેના ત્રણ પુસ્તકો આ પ્રકલ્પ હેઠળ પ્રગટ થયાં.

લેખકનું નામ  પુસ્તકનું નામ  ભાષા
1) જ્યોતીદ્ર દવે nem³eb MejCeb ie®íeefce હિંદી  
  જ્યોતીન્દ્ર  દવે 
हास्यं शरणं गच्छामि  હિંદી
 કિસનસિંહ ચાવડા अमावस्या के तारे  હિંદી
વજુ કોટક Flowers of Dawn અંગ્રેજી 


બીજું વર્ષ ૨૦૦૬

નીચેના ત્રણ પુસ્તકો આ પ્રકલ્પ હેઠળ પ્રગટ થયાં.

લેખકનું નામ પુસ્તકનું નામ ભાષા
ચુનીલાલ મડિયા मडिया की श्रेष्ठ कहानियाँ હિંદી
હરકિસન મહેતા संसारी साधु  હિંદી
દિલીપ રાણપુરા सूखे पेड का हरा पत्ता  હિંદી 

 

ત્રીજું વર્ષ ૨૦૦૭

નીચેના ત્રણ પુસ્તકો આ પ્રકલ્પ હેઠળ પ્રગટ થયાં.

લેખકનું નામ પુસ્તકનું નામ ભાષા
કાકાસાહેબ કાલેલકર समय - चिंतन  હિંદી
કરસનદાસ માણેક श्रीमद् भागवत कथा रहस्य  હિંદી
ડો. રમેશ જાની मेरी धरती मेरा आकाश હિંદી  

 

ચોથું વર્ષ ૨૦૦૮

નીચેના સાત પુસ્તકો આ પ્રકલ્પ હેઠળ પ્રગટ થયાં.

લેખકનું નામ પુસ્તકનું નામ ભાષા
હરીન્દ્ર દવે शोध - प्रतिशोध હિંદી
શાહબુદ્દીન રાઠોડ दर्पण झूठ न बोले  હિંદી
રતિલાલ બોરીસાગર Enjoygraphy  અંગ્રેજી
રજનીકુમાર પંડ્યા Intimate Impression અંગ્રેજી
દિનકર જોષી-યોગેશ પટેલ भारतीय संस्कृति चे सर्जक  મરાઠી
દિનકર જોષી

મહાત્મુનિ કી ગાંધી કી મધ્ય

(‘પ્રકાશનો પડછાયો’) 

તેલુગુ
દિનકર જોષી અમૃતયાત્રા  તેલુગુ 

 

પાંચમું વર્ષ ૨૦૦૯

નીચેના ચાર પુસ્તકો આ પ્રકલ્પ હેઠળ પ્રગટ થયાં.

લેખકનું નામ પુસ્તકનું નામ ભાષા
ગોવર્ધનરામ ત્રિપાઠી सरस्वतीचंद्र (संक्षिप्त - डो. उपेन्द्र पंड्‍या) હિંદી
ર. વ. દેસાઈ दबी हुई आग હિંદી
હિંમતભાઈ મહેતા चक्रवर्ती संन्यासी सरदार पटेल હિંદી
દિનકર જોષી

Oliyin Nizhal

(પ્રકાશનો પડછાયો)

તમિલ 

 

છઠ્ઠું વર્ષ ૨૦૧૦

નીચેના પાંચ પુસ્તકો આ પ્રકલ્પ હેઠળ પ્રગટ થયાં.                 
લેખકનું નામ પુસ્તકનું નામ ભાષા
ભગવતીકુમાર શર્મા स्पंदन હિંદી
ડો. કેશુભાઇ દેસાઇ वाळवी મરાઠી
ડો. પ્રદીપ પંડ્યા द होस्पिटल મરાઠી
દિનકર જોષી શ્યામ એક્વાર આવોને આંગણે મલયાલમ
ગુજરાતી સાહિત્ય વિશેષાંક शब्दयोग હિંદી

 

 સામું વર્ષ ૨૦૧

નીચેના  બે પુસ્તકો આ પ્રકલ્પ હેઠળ પ્રગટ થયાં.                 
લેખકનું નામ પુસ્તકનું નામ ભાષા
જયંતિ એમ. દલાલ

शून्यावकाश में प्रतिघोष હિંદી
ભારતી રાણે  प्सितायन હિંદી

 

આઠમું વર્ષ ૨૦૧૨

નીચેના ત્રણ પુસ્તકો આ પ્રકલ્પ હેઠળ પ્રગટ થયાં.

લેખકનું નામ પુસ્તકનું નામ ભાષા
ધૂમકેતુ धूमकेतु की श्रेष्ठ कहानियां હિંદી
બકુલ દવે
अंधेरे से ऊजाले तक હિંદી
દિનકર જોષી

Quaid-e-Azam Muhammad Ali Jinnah

અંગ્રેજી

 

નવમું વર્ષ ૨૦૧૩

નીચેના ચાર પુસ્તકો આ પ્રકલ્પ હેઠળ પ્રગટ થયાં.

લેખકનું નામ પુસ્તકનું નામ ભાષા
સુમંત રાવલ कथा वृक्ष હિંદી
ગિરીશ ભટ્ટ
रेखली का मन હિંદી
અજય ઓઝા
मंथन હિંદી

 

દસમું વર્ષ ૨૦૧૪

નીચેના પાંચ પુસ્તકો આ પ્રકલ્પ હેઠળ પ્રગટ થયાં.

લેખકનું નામ પુસ્તકનું નામ ભાષા
ડો. સુનીલ શાસ્ત્રી સુરયોગી કા સુરોપનિષદ હિંદી
જયેશ ચિતલિયા
શેયર બાજાર કો સમજે હિંદી
ભાણદેવ
ભારત યાત્રા કે પાવક પ્રસંગ હિંદી
નાનાભાઇ ભટ્ટ
હિંદુ ધર્મ કી જ્ઞાનવર્ધક કહાનિયાં હિંદી
સુરેન ઠાકર 'મેહુલ'
શબ્દ બાંસુરી હિંદી