પ્રકાશન વર્ષ - ૨૦૦૯

ઓળીઈન નીળળ

દિનકર જોષી

ગુજરાતી ઉપરાંત હિંદી, મરાઠી, તેલુગુ, અંગ્રેજી તથા જર્મન ભાષામાં જે નવલકથા આ પૂર્વે પ્રકાશિત થઈ ચૂકી છે એ નવલકથા ‘પ્રકાશનો પડછાયો’નું આ તમિલ સંસ્કરણ છે. આ નવલકથાએ ગુજરાતી ભાષામાં જીવન કથનાત્મક વિશિષ્ટ વિભાગનું મંડાણ ર્ક્યુ હતું એમ કહી શકાય. ગાંધીજી અને એમના પુત્ર હરિલાલ વચ્ચેના પારિવારિક જીવનની આ કરુણાંતિકાનું અનેક ભાષાઓમાં નાટ્યરૂપે પણ મંચસ્થ થયું છે. આ કથાનક ઉપરથી હિન્દી/અંગ્રેજી ભાષામાં બોલીવુડમાં ફિલ્મનું પણ નિર્માણ થયું છે.

અનુવાદક - ડો. રાજલક્ષ્મી શ્રીનિવાસન                       

પ્રકાશક - ન્યુ સેન્ચુરી બુક હાઉસ, ચેન્નઈ