પ્રકાશન વર્ષ - ૨૦૧

અર્જુનવિષાદયોગમ

દિનકર જોષી

કૃષ્ણને કોઇ ચોક્કસ આકૃતિમાં જોવા એ તો આપણા ચર્મચક્ષુઓની મર્યાદાનું પરિણામ છે. વાસ્તવમાં કૃષ્ણ એ તો એક નિતાંત ભાવના છે.ભાવનાને આકાર ન હોય-માત્ર અનુભૂતિ હોય! માનવીના અંત:સ્તલમાં કશુંક અમૂર્ત પામવાની જે અવિરત ઝંખના રહેલી છે એ જ તો કૃષ્ણ દર્શન છે. આ દર્શન પ્રાપ્ત થતું નથી અને અતૃપ્તિનો ઓડકાર માણસને વ્યગ્ર કરી મૂકે છે. તત્કાલીન આર્યાવર્તના પરમ પુરુષ શ્રીકૃષ્ણને પણ એમના આપ્તજનોએ કેવો અન્યાય કર્યો હતો એનું આલેખન કરતી આ નવલકથા સહ્રદય ભાવકના અસ્તિત્વમાં ખળભળાટ પેદા કરી મૂકે છે. આ નવલકથા હિન્દી, મરાઠી, બંગાળી, તેલુગુમાં પણ પ્રકાશિત થઈ ચૂકી છે.

અનુવાદક - કે.કે.ભાસ્કરન પય્યાનુર

પ્રકાશક - પૂર્ણા પબ્લિકેશન્સ, કાલિકટ